તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુડદ દશામાનાં મંદિરના પ્રાંગણમાં લોકમેળો યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા સહિત પંથકની બહેનો દ્વારા દશામાનાં વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ હતી. વિરમગામ -રામપુરા માર્ગ પર આવેલા ખુડદ દશામાનાં મંદિરના વિશાળ પરિસરમાં મંદિરના પૂજારી ગોદાવરીબેનની પ્રેરણા અને નિશ્રામાં લોકમેળો યોજાયો હતો. દર વર્ષની જેમ યોજાયેલા લોકમેળામાં ચુંવાળ પંથક સહીતની બહેનો અને લોકોએ મા દશામાનાં દર્શન કરી લોકમેળાની મજા માણી હતી.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...