માંડલના શિક્ષક સામે કોઈ પગલા ના લેવાતા રોષ

માંડલની મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલમા ધો.10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમા અવાજ કરતા હોઈ શિક્ષક...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Mandal - માંડલના શિક્ષક સામે કોઈ પગલા ના લેવાતા રોષ
માંડલની મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલમા ધો.10મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમા અવાજ કરતા હોઈ શિક્ષક સહદેવભાઈએ વિદ્યાર્થીઓને લાકડાના ધોકાથી માર મારતા સરપંચ ધિરૂભાઈ બાલાભાઈ ઠાકોરે માંડલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. ત્યારે શાળાના આચાર્ય મનુભાઈ દ્વારા શિક્ષર સામે કોઈ પગલા લીધા ન હતા અને શાળાના શિક્ષકની ફરજ પર હાજર થઈ ગયા હતા આ મામલે વાલીઓ સાથે એબીવીપીની ઉગ્ર માંગ છે કે શાળાના શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ સાથે આજે વિદ્યાર્થી પરિસદ દ્વારા આવેદનપત્ર આપેલ.

X
Mandal - માંડલના શિક્ષક સામે કોઈ પગલા ના લેવાતા રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App