• Gujarati News
  • લુણાવાડામાં તળાવ ઓવર ફલો થયું

લુણાવાડામાં તળાવ ઓવર-ફલો થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલેકપુર. ધોધમારવરસાદ પડતા લુણાવાડાના રામપટેલના મુવાડા ગામે તળાવની ક્ષમતા કરતા વધારે પાણી આવવાથી તળાવ ઓવરફલો થયુ હતુ. જેથી રોડ ઉપર પાણી ફરી વળતા પાણી ભરાઇ ગયા હતા. ગામના મકાનો તેમજ રસ્તા પર પાણી ભરાતા તંત્રને જાણ કરતા આરએન્ડ બી દ્વારા જેસીબી મશીનથી નાળા તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પીયુષભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ત્રણ મકાનેની દિવાલ ગરકાવ થઇ ગઇ છે.