તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા |લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રાથમિક વિભાગના બાળકોએ ઓલ ઇન્ડીયા

લુણાવાડા |લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રાથમિક વિભાગના બાળકોએ ઓલ ઇન્ડીયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા |લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રાથમિક વિભાગના બાળકોએ ઓલ ઇન્ડીયા વાડો રિયુ કરાટે ગુજરાત તરફથી તાજેતરમાં અમદાવાદમાં ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં રાજયકક્ષાની ધો.1 થી 8ની શાળાઓના બાળકોએ પોતાની શારીરિક અને માનસિક કૌશલ્પ દ્વારા તાલીમ મેળવી ઉત્સાહથી ભાગ લીધો હતો. તાલીમ કાર્યક્રમમાં કિસાન માધ્યમિક વિદ્યાલય પ્રાથમિક વિભાગમાંથી મહેતા વૈદેહી, પ્રજાપતી ધ્રુમીલ, મહેતા રોનક, દોશી જક્ષએ શાળા શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ હતંુ.

કરાટેમાં લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલયનંુ ગૌરવ

અન્ય સમાચારો પણ છે...