તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • વિરપુર કોયડમના ડીવાઇન વિદ્યા સંકુલમાં વાર્ષિકોત્સવ

વિરપુર કોયડમના ડીવાઇન વિદ્યા સંકુલમાં વાર્ષિકોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરપુર કોયડમના ડીવાઇન વિદ્યા સંકુલમાં વાર્ષિકોત્સવ

લુણાવાડા | મહીસાગરજિલ્લાના વિરપુર ખાતે કોયડમમાં શ્રીઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડિવાઇન વિદ્યા સંકુલ તેનો વાર્ષિકોત્સવ-2016 ઉજવી રહ્યું છે. જેમાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ પ્રતિભા સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 5 માર્ચ 2016 ને શનિવારે સાંજે 6 કલાકે વિદ્યા સંકુલના પરિસરમાં રાખેલ છે. જેમાં વિદ્યાર્થી વાલીઓ અને વિરપુરની જનતાને ટ્રસ્ટી પરિવાર નિમંત્રણ પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...