તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા |લુણવાડા તાલુકાનો યુવક મહોત્સવ તા. 17 સપ્ટેમ્બર શનિવારે ખારોલ

લુણાવાડા |લુણવાડા તાલુકાનો યુવક મહોત્સવ તા. 17 સપ્ટેમ્બર શનિવારે ખારોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા |લુણવાડા તાલુકાનો યુવક મહોત્સવ તા. 17 સપ્ટેમ્બર શનિવારે ખારોલ મુકામે યોજાયો હતો. વકૃત્વ સ્પર્ધામાં ઘો- 11 ની વિદ્યાર્થીની નિધી પટેલ પ્રથમ ક્રમાંકે આવી હતી. ઉપરાંત શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હત. જેમાં અંકુરભાઇ ભોઇ ચિત્ર સ્પર્ધામાં અને નરેન્દ્રભાઇ લોકગીતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. શાસ્ત્રીય નૃત્યમાં ઘો- 9 ની વિદ્યાર્થની ગજ્જર દિક્ષીતા દ્વિતીય ક્રમાંકે અને એક પાત્રીય અભિનયમાં ઘો- 9ની વિદ્યાર્થી જાદવ મિત્તલ તૃતીય ક્રમાંકે આવી શાળાનું ગૌરવ વધાર્યુ છે.

લુણાવડાની ચાણક્ય ડે સ્કુલ ઓફ સાયન્સનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...