તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા :લુણાવાડા નગરમાં અને આસપાસના વિસ્તારોમાં અનેક સેવાકીય અને સાંસ્કૃતિક

લુણાવાડા :લુણાવાડા નગરમાં અને આસપાસના વિસ્તારોમાં અનેક સેવાકીય અને સાંસ્કૃતિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા :લુણાવાડા નગરમાં અને આસપાસના વિસ્તારોમાં અનેક સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓના માધ્યમથી જેસીઆઈની પ્રવુત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે. જેવી અનેકવિધ પ્રવુત્તિઓ હાથ ધરી લુણાવાડા જેસીઆઈના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જેસીઆઈ પ્રમુખ બ્રિંદાબેન રાજુભાઇ શુકલ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે 250 બાલિકાઓને પારણાં કરાવ્યા હતાં.

લુણાવાડા જેસીઆઈ દ્વારા કુંવારીકાઓને પારણાં

અન્ય સમાચારો પણ છે...