તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડામાં મેગાજોબ ફેરમાં 2200 વિદ્યાર્થીઓએ લાભ લીધો

લુણાવાડામાં મેગાજોબ ફેરમાં 2200 વિદ્યાર્થીઓએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંલુણાવાડામાં શ્ર અને રોજગાર વિભાગ અને રોજગાર તાલીમ કેન્દ્ર ગાંધીનગર તેમજ જિલ્લા રોજગાર કચેરી લુણાવાડા-મહીસાગરના સંયુક્ત ઉપક્રમે મેંગા જોબફેર મેળો યોજાયો હતો મેંગા જોબફેર મેળામાં અંદાજે ૨૨૦૦થી વધુ વિધાર્થીઓ મેગા જોબફેર મેળામાં ઉપસ્થિત રહયા હતા.

હાલમાં ઉદ્યોગોગિક ક્ષેત્રનો ખૂબજ ઝડપી વિકાસ થઇ રહેલ હોવાથી ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં કુશળ તેમજ બિન કુશળ ઉમેદવારોની ભરતીઓ કરવામમાં આવતી હોય છે. જેમાં ચેકમેટ સિક્યુરીટી પ્રા.લી. વડોદરા, ગુરૂકુળ મેનેજમેન્ટ, મોડાસા, એફ.ટી.સી. સોલ્યુશન, મહેસાણા, રીલાયેબલફસ્ટે,અમદાવાદ, જે.વી. મેનજમેન્ટ, અમદાવાદ, બિજનેશ ડેવલોપમેન્ટ, લુણાવાડા, ઓરબીટ એન્ટરપ્રાઇઝ, વડોદરા, એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયા, લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર ખાતે સિક્યુરીટી ગાર્ડ, ફીલ્ડ ઓફીસર/મેનેજર, હેલ્પર/ઓપરેટર, કસ્ટમર એકસીક્યુટીવ, ફીલ્ડ ઓપરેટર, મશીન ઓપરેટર, એલ.આઇ.સી. એજન્ટ જેવી

...અનુસંધાન પાના નં.2

રાજયભરમાંથી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો

શ્રમ અને રોજગાર કચેરી દ્વારા આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...