ઉત્તરવહી નિદર્શન કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા ઃ આદર્શ વિદ્યાલય-આદર્શ કેર સ્કૂલ,લુણાવાડા ખાતે તા.૨૫ના રોજ બંને શાળામાં બાલમંદિરથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહી નિદર્શનમાં મોટીસંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પોતાના પાલ્યના અભ્યાસ અંતર્ગત વર્ગ શિક્ષક-વિષય શિક્ષક તેમજ શાળા સંચાલક સાથે પરામર્શ કર્યો. વાલીઓએ શૈક્ષણિક કાર્યની સાથે શાળામાં થતી સહઅભ્યાસિક પ્રવૃતિઓને બિરદાવી હતી. વલીઓની જાગૃતતા માટે શાળા વ્યવસ્થાપક મંડળે વાલીઓનો અભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...