તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા | મહીસાગરજીલ્લાનો ચોથો યુવા મહોત્સ્વ બાળપ્રતિભા શોધ અને રાસ

લુણાવાડા | મહીસાગરજીલ્લાનો ચોથો યુવા મહોત્સ્વ બાળપ્રતિભા શોધ અને રાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા | મહીસાગરજીલ્લાનો ચોથો યુવા મહોત્સ્વ બાળપ્રતિભા શોધ અને રાસ ગરબા મહોત્સવ હરીફાઇ લુણાવાડાની ચાણકય સ્કુલ ઓફ સાયન્સ ખાતે તાજેતરમાં મહીસાગર જીલના કલેકટર કે.બી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જીલ્લાના 6 તાલુકાના બાળ અને યુવા કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ચાણકય સ્કુલમાંથી બાળપ્રતિભા શોધ વકૃત્વમાં પટેલ માર્ગી પ્રથમ, વિભાગ વકૃત્વમાં પટેલ ડીમ્પલ પ્રથમ, નિબંધ લેખનમાં પટેલ બંસીબેન પ્રથમ તેમજ એક પાત્રીય અભિનયમાં પટેલ પ્રકૃતિબેન અને પટેલ ધ્રુવ પ્રથમ આવ્યા હતા. શાળાના બાળકોએ ઉત્સાહભેર જોડાયા હતાં.

લુણાવાડાની ચાણકય સ્કૂલમાં યુવા મહોત્સ્વ યોજાયો

અન્ય સમાચારો પણ છે...