તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મલેકપુર |લુણાવાડા તાલુકાના મલેકપુરમાં દોલતપુરા રોડ ઉપર વિસામો બનાવવામાં આવેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેકપુર |લુણાવાડા તાલુકાના મલેકપુરમાં દોલતપુરા રોડ ઉપર વિસામો બનાવવામાં આવેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલેકપુર |લુણાવાડા તાલુકાના મલેકપુરમાં દોલતપુરા રોડ ઉપર વિસામો બનાવવામાં આવેલ છે. ત્યારે મોટીસંખ્યામાં ભકતોએ માતાજીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. ત્યારે વિસામા પર ભકતો મોટે પાકુ ભોજન તથા ભજન કિર્તિક કરવામાં આવે છે. યાત્રાળુઓ તેમજ વિસામાનો લાભ દાહોદ, ઝાલોદ તેમજ મધ્યપ્રદેશથી આવતા ભકતો પ્રસાદીનો લાભ લઇને આગળ રવાના થાય છે.

મલેકપુરમાં માઇ ભકતો માટે વિસામાનો તૈયાર કરાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો