તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગર જિલ્લામાં કરાર આધારિત કર્મચારીઓની હડતાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોબ સિકયોરીટીની માંગણીને લઇને કચેરીઓમાં હડતાળ કરી

રોજમદારોનું સમાન કામ સમાન વેતન અંગે આવેદન સુપ્રત

મહીસાગરજીલ્લામાં કરાર આધારિત તથા આઉટ સોસીંગ તથા રોજમદાર કર્મચારીઓ સમાન કામ સમાન વેતન અને જોબ સિકયોરીટીની માંગણી લઇને તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ.

મહીસાગર જીલ્લાના ગ્રામ વિકાસની પંચસ્થંભ યોજનાઓમાં ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત કર્મીઓની સમાન કામ સમાન વેતન અને જોબ સિકયોરીટીની માંગણીને લઇને સરકારી કચેરીઓમાં હડતાળ શરુ કરી છે. જેમાં મહીસાગર જીલ્લામાં તા.16 માર્ચના રોજ કરાર આધારિત તથા આઉટ સોર્સિંગ તથા રોજમદાર

અનુસંધાન પાન. 2 પર...

મહીસાગર જીલ્લામાં કરારા આધારિત તથા આઉટ સોર્સિંગ તથા રોજમદાર કર્મચારીઓ માંગણી લઇને તંત્રને આવેદનપત્ર આપ્યંુ હતંુ. જીગરપંડયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો