તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડામાં MGVCLની બેદરકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા નગરમાં અનેક સ્થળોએ એમજીવીસીએલ દ્વારા વીજ ડીપીની સાચવણી અને નાગરિકોને અકસ્માતના ભયથી બચાવવા પ્રોટેકશન જાળી દરવાજા સાથે મૂકેલી છે. પરંતુ એમજીવીસીએલની ઘોર બેદરકારી અને નિષ્કાળજીના પગલે ઠેર-ઠેર જાળીઓના દરવાજા ગાયબ છે, અંદર ઝાડી-ઝાંખરાં ઉગી નીકળેલા છે, ફ્યૂઝ બોક્સ જોખમી રીતે ખુલ્લા છે. પરિણામે નાગરિકોની સુરક્ષાની સાથે-સાથે અબોલ પશુ પક્ષીઓની સુરક્ષા પર ભય તોળાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો