તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડાની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાની કલરવ વિધામંદિરમાં એસએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિષયના પ્રશ્નપત્રમાં લુણાવાડાની કલરવ વિધામંદિરમાં બ્લોક નં. 64માં શેખ અબ્દુલ કાદર જીલાની હાસીમ રજાક નામનો ડમી વિધાર્થી પઠાણ અમજદખાનની જગ્યાએ પરિક્ષા આપી ગેરરીતિ આચરી રહ્યો હતો. આની જાણ સ્થળ સંચાલક પ્રકાશગીરીને થતાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો