તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીબોટા નદીમાંથી ખાણ ખનીજે 5 વાહનો ઝડપ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતરામપુરનાચીબોટા નદીમાંથી 4 ટ્રેકટર અને 1 જેસીબીને સંતરામપુર પ્રાંતઅધિકારી અને લુણાવાડા એસપીએ અચાનક રેડ મારતા સંતરામપુર ચીબોટા નદીમાંથી ખાણખનીજની મંજુરી વિના અને પાસ વિના 4 ટ્રેકટર ભરેલા ગ્રેવલ અનેમાટી ભરતા હતા. જે વાહનોને ઝડપી પાડી મામલતદાર કચેરીમાં મુકી દેવામાં આવ્યા હતા. અને ખાણખનીજ વિભાગ અને પોલીસનેજાણ કરી દેવામાં આવી છે. કેટલાક સમયથી કોન્ટ્રાકટરોએ બેરોકટોક સંતરામપુર સુખી અને ચીબોટા નદીમાંથી રાત્રે ટ્રકો ટ્રેકટર આડેધડ પોતની મનફાવે તેમ સરકારી સંપતિની ચોરી કરતા હતા. પ્રથમવાર સરકારી પ્રતિનિધિઓએ ગેરકાયદેસર ભરતા વાહનોને કબજે કર્યા હતા. ભૂતકાળમાં ભુર્ગભ ગટરવાળા અને રસ્તાની કામગીરી માટે પણ રીતના ખુલ્લેઆમ ગ્રેવલની ચોરી કરીને લઇ જતા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. સરકારી પ્રતિનિધિઓએ બંને નદીમાં દરોડો પાડતા ભાગદોડ મચી જવા પામી હતી.

સંતરામપુર ચીબોટા નદીમાંથી ખાણખનીજ વિભાગે ચાર વાહનો ઝડપી પાડયા હતા. તસવીરઇલ્યાસ શેખ

નદીમાંથી માટીનું ખનન કરતાં હતાં

પ્રાંત અધિકારીનો સપાટો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો