તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા | મહીસાગરજીલ્લામાં વર્ષ ૨૦૧૭ ૧૮ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં

લુણાવાડા | મહીસાગરજીલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા | મહીસાગરજીલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માંગતા અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ થી ૧૫ જુલાઈ ૨૦૧૭ સુધીમાં તમામ યોજનાઓમાં તથા સામાન્ય ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

મહીસાગર જી.માં બાગાયતી ખેતી માટે આઈ ખેડૂત પોર્ટલ

અન્ય સમાચારો પણ છે...