તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહી. જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહીસાગરજીલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ આગમી તા. 15-9 થી 14-10 સુધી હાથ ધરવામાં આવનાર છે. ચુંટણીપંચ ગાંધીનગરની સુચના મુજબ મહીસાગર જિલ્લામાં તા. 1લી જાન્યુઆરી-17ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ આગામી તા. 15-9 થી 14-10 સુધી હાથ ધરવામાં આવનાર છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન તા.1 લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પુર્ણ થતાં હોય તેવી વ્યક્તિઓ મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. એટલુ નહી મતદારો મતદારયાદીમાં નામ નોંધાયા ઉપરાંત મતદારયાદીમાં રહેલ ક્ષતિઓ સુધારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તેમજ તા. 18થી તા. 25 અને તા. 9 રવિવાર ના દિવસોએ નિયોજીત સ્થળોએ અરજીઓ સ્વિકારાશે. જેથી નાગરિકોને તા.૧૫ મી સપ્ટેમ્બરથી શરૂ થતાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન નામ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો