લુણાવાડા તા. પં.ની સામાન્ય સભા મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા. લુણાવાડા તા. પં.ની સામાન્ય સભા મળી જેમાં લુણાવાડા તા. પં.ના ધારાસભ્ય રાતનસિંહ રાઠોડના પ્રતિનિધિ અજય દરજી, તા. પ્રમુખ સંજય બારીયા, ઉપપ્રમુખ ભગવાનભાઈની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. જેમાં બીજેપીને 16 મત મળ્યા હતા અને કોંગ્રેસને 9 મત મળ્યા હતા.આમ એક પછી એક મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ તૂટતી જઇ રહી છે.જ્યારે પ્રમુખે જણાવ્યું કે કોઈ પણ પક્ષના કાર્યકર કે કોઈ પણ વિચાર ધારા ધરાવતા લોકો હશે દરેકનું કામ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...