તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનોકાના પૂર્ણ થઇ નામ પડયુ કેળધરા..

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેળધરા વિશ્વનાથ

લુણાવાડાથી 10 કિમી દુર આવેલ કેળધરા વિશ્વનાથ મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં લોકટોળા ઉમટે છે. રાજમાતાએ કેળધારાવ્યા... મનોકાના પૂર્ણ થઇ નામ પડયુ કેળધરા..

હાલની સ્થિતી શુ છે

મહાત્મય કેમ છે

હેડમ્બાવન ગણાતી ગુજરાતની પૂર્વ પટ્ટીમાં હાલના કેળધરા(વિશ્વનાથ મહાદેવ)ના સ્થળે રાત્રીરોકાણ કર્યુ હતુ. શિવભકત યુધિષ્ઠીર શિવપૂજા વિના અન્નનો એક દાણો મ્હોમાં નહોતા મુકતા કાળજાળ ગરમીમાં શિવપૂજા માટે શિવલીંગ તો પ્રસ્થાપિત કર્યુ. પરંતુ વિશ્વનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા માટે પાણી કયાંથી લાવવુω અર્જુને ગાંડીવનો ટંકાર કરી તીર માટીમાં પર્વતમાંથી ગંગાજીનું અવતરણ કર્યુ. બારે મારસ ચાવીસે કલાક પાણીનો અખુટ સ્ત્રોત વહે છે કહેવાય છે કે છપ્પનિયા કાળમાં પણ પાણીનું વહેણ બંધ ન્હોતુ થયુ.

વિશેષતા

લુણાવાડાસ્ટેટના રાજવી વખતસિંહજી તથા રાજમાતાએ ડુંગર પર હરવા ફરવા નિકળ્યા હતા. ત્યારે રાજમાતાએ ખુલ્લુ શિવલીંગ જોયુ ત્યારે શિવલીંગ પાસે સાથે લાવેલા ફળફળાદીમાંથી શિવલીંગ પર કેળા ધરાવ્યા.

1984

સંવતમાંનિર્માણ

લુણાવાડા

02

કેટલા મેળા ભરાય છે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો