તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • Lunavada બાઇક સ્લીપ ખાતા ધો.12માં અભ્યાસ કરતા છાત્રનું મોત

બાઇક સ્લીપ ખાતા ધો.12માં અભ્યાસ કરતા છાત્રનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા નગરમાં આવેલી એસ કે હાઈસ્ક્રુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતા બે વિધ્યાર્થીઓને શનિવારની સવારે વાણીયાવાળા ગોરાડા થી અભ્યાસ માટે લુણાવાડા આવતા હતા.

તે દરમિયાન લુણાવાડા સંતરામપુર રોડ પર ચાણક્ય સ્કૂલ પાસે અચાનક કોઈ અગમ્ય કારણોસર બાઈકનું બેલેન્શ ગુમાવતા બાઈક સ્લીપ ખાઇ ગઇ હતી. જેથી બાઈક પર સવાર બન્ને વિદ્યાર્થી રોડ પર પડતા અર્પિત પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય પાછળ બેઠેલા વિદ્યાર્થીને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ અકસ્માત થતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવી 108ને બોલાવી તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...