તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડાનીજનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યાં ફરજ પરના તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો.પરિવારની રોકકળના પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું.જો કે કરુણતાની બાબત છે કે આવી ઘટના બની હોવા છતાં બેરહેમ બિલ્ડર માનવતા નેવે મૂકી ત્યાં ફરકલું શુદ્ધા માર્યું નહતું. અત્રે ઉલ્લેખનીય છે અગાઉ પણ બિલ્ડરની અન્ય સાઇટ પર બે મજૂર બહુમાળી બિલ્ડીંગનો ભોગ બની ચૂક્યા છે જેમાં પણ ભીનું સંકેલાઇ ગયું હતું. સરકારની શ્રમયોગીઓ માટેની વિવિધ યોજનાનો આવી સાઇટો પર અમલ થતો નથી હવે મામલામાં તંત્ર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

દાહોદમાંસ્માર્ટ પોલીસ...

છેલ્લાદસ વર્ષથી ચાલતો વિવાદ ઉચ્ચ કક્ષાએ ગયો હતો. ગૃહ મંત્રાલયના અગ્રસચીવની અધ્યક્ષપણામાં બંને વિભાગોને ભેગા કરાયા હતાં. ગુરુવારે મામલે પોલીસ વિભાગ અને નગર પાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી ભેગા થયા હતાં. સિટી સર્વેના કર્મચારીઓ દ્વારા 90/1 નંબર વાળી 20 ગુંઠા જમીનની માપણી કરવામાં આવી હતી. તે પૈકીની 13 ગુંઠા જમીન પાલિકા દ્વારા પોલીસ વિભાગને સોંપી દેવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફીસર પી.જી રાયચંદાનીએ હાજર રહીને પી.આઇ એમ.જી ડામોરને કબજા સોંપણી કરી હતી. વખતે પાલિકા પ્રમુખ સંયુક્તાબહેન મોદી, પાલિકાના સર્વેયર નીલેશભાઇ, સભ્યો ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...