મહિ. નદિમાં બે તણાયા : 1 મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા. ગુરુવારનારોજ લુણાવાડા નજીક હાડોડ ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદિમાં વિરપુરથી ગણેશ પ્રતિમાઓનુ વિસર્જન કરવા આવ્યા હતા. પાણીના વહેણમાં વિરપુરના બે યુવાનો તણાઇ જતા ગભરાહટ વ્યાપી ગયો હતો . જેમાંથી એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. જ્યારે વિરપુરના તિલક ચોકમાં રહેતા પ્રતિક સુથાર ઉં વર્ષ 26નુ નદિમાં ડૂબતા મોત નીપજ્યુ હતુ. ભારે જહેમત બાદ તેનો મૃતદેહ નદિમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુતદેહને પી.એમ અર્થે સિવીલમાં લઇ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...