તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • હાલોલના સીએનજી સ્ટેશન ખાતેથી ગેસ ભરી બોડેલીના ગેસ રીફીલીંગ માટે

હાલોલના સીએનજી સ્ટેશન ખાતેથી ગેસ ભરી બોડેલીના ગેસ રીફીલીંગ માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલના સીએનજી સ્ટેશન ખાતેથી ગેસ ભરી બોડેલીના ગેસ રીફીલીંગ માટે આવતી ગાડીની છે. આમ તો ગેસ ભરેલી ગાડીનો પેસેન્જર વહન તરીકે ઉપયોગ યોગ્ય પણ નથી, પરંતુ ઓછા પગારથી ઘર ચલાવવુ આજે અઘરુ બની ગયુ છે. જેથી આવા વાહનોમાં મુસાફરો બેસાડવાનું જોખમ વાહન ચાલકો લેતા લેતા હોય છે. તસવીર-કલ્પેશ પંચોલી

મહેસાણા પાટીદાર યુવક પર થયેલ અત્યાચાર બાબતે લુણાવાડાના મુકેશ શુક્લ, હીરાભાઇ પટેલ,માનસિંહભાઇ ચૌહાણ,જી.એમ.ડામોર,રતનસિંહ રાઠોડ,અજયસિંહ ચૌહાણ,પી.એમ.પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કલેક્ટર લુણાવાડાને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. તસવીર-જીગર પંડયા

ગુજરાન ચલાવવા કરવી પડતી જોખમી મુસાફરી

લુણાવાડામાં કલેકટરને આવેદનપત્ર આપ્યુ

અન્ય સમાચારો પણ છે...