તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • કડાણાના નાની વરેઠ પ્રા. શાળા, સરસ્વા ઉત્તર હાઇ.માં શાળા પ્રવેશ

કડાણાના નાની વરેઠ પ્રા. શાળા, સરસ્વા ઉત્તર હાઇ.માં શાળા પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગર જિલ્લામાં બીજા દિવસે વાહન વ્યવહાર (સ્વતંત્ર હવાલો) રાજ્યકક્ષા મંત્રી વલ્લભભાઇ કાકડીયા દ્વારા કડાણા તાલુકાના નાની વરેઠ આંગણવાડીના બાળકોને ચંદન તિલક કરી, ચોકલેટ અને રમકડા આપી પ્રવેશ કરાવ્યો જ્યારે પ્રાથમિક શાળાના ૦૬ કુમાર ૦૯ કન્યા મળી કુલ ૧૫ બાળકોને દફતર પુસ્તકો ચોકલેટ, રમકડા આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો અને માધ્યમિક શાળા સરસ્વા ઉત્તર ખાતે ધો-૯ માં કુમાર-૩૮ અને કન્યા-૪૫ મળી કુલ-૮૩ વિદ્યાર્થીઓને પ્રવેશ અપયો હતો જ્યારે પ્રવેશ મેળવતી કન્યાઓને સાયકલ અને પુસ્તકોનુ વિતરણ કરાયું તેમજ ધોરણ થી માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...