તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

મલેકપુરમાં ભકતો માટે વિસામાનો તૈયાર કરાયો

મલેકપુર | લુણાવાડાતાલુકાના મલેકપુરમાં દોલતપુરા રોડ ઉપર વિસામો બનાવવામાં આવેલ છે. ત્યારે મોટીસંખ્યામાં ભકતોએ માતાજીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. ત્યારે વિસામા પર ભકતો મોટે પાકુ ભોજન તથા ભજન કિર્તિક કરવામાં આવે છે. યાત્રાળુઓ તેમજ વિસામાનો લાભ દાહોદ, ઝાલોદ તેમજ મધ્યપ્રદેશથી આવતા ભકતો પ્રસાદીનો લાભ લઇને આગળ રવાના થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો