• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડાના વસંત સાગર તળાવની દિવાલ વર્ષોથી ન બનતા લોકોમાં રોષ

લુણાવાડાના વસંત સાગર તળાવની દિવાલ વર્ષોથી ન બનતા લોકોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિસાગર જિલ્લો બન્યા પછી જિલ્લા મથક લુણાવાડા સૌથી વિકસિત નગર તરીકે ઓળખાય છે. ત્યારે લુણાવાડા પાલિકાના શાસકોની સારી કામગીરીની પણ નોંધ લેવાતી હોય છે. એક સમયે લુણાવાડાની શાન બની રહેલું વસંતસાગર તળાવ દુર્ગંધ મારતા આસપાસના રહીશોનું જીવન નર્કાગાર જેવું બની ગયું છે.

પાછલા આઠ વર્ષથી વસંત સાગર તળાવના વિકાસની વાતો થાય છે. પરંતુ તળાવમાં ઝાડી-ઝાંખરા અને ગંદકી જોઈને લાગે છે કે તળાવની સાફ-સફાઈ આજદિન સુધી ક્યારે થઇ નથી જયારે તળાવની દીવાલ વર્ષોથી પડી ગયેલ જે દીવાલ ન બનાવતા તથા કામ અધૂરું રહેતા આજુબાજુના રહેવાસીઓ નાના બાળકો તથા ઢોર ઢાંખર સહીત અન્ય પશુઓ પાણીમાં પડી જવાની બીક સતાવી રહી છે. જયારે આ

...અનુ. પાન નં. 2

લુણાવાડાના વસંત સાગર તળાવની દિવાલ તથા જંગલી વનસ્પતીની સફાઇ લાગતા વળગતા તંત્ર દ્વારા ન કરતા રોષ જોવા મળે છે.- હાર્દિક પટેલ

અન્ય સમાચારો પણ છે...