તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણવાડામાં ફ્રેંડલી ક્રિકેટ મેચ મહી.પોલીસ ટીમ વિજયી

લુણવાડામાં ફ્રેંડલી ક્રિકેટ મેચ મહી.પોલીસ ટીમ વિજયી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષાસેતુ સોસાયટી મહીસાગર તથા જે.સી.આઇ. લુણાવાડાના સંયુકત ઉપક્રમે લુણાવાડામાં ફ્રેંડલી ક્રિકેટ યોજાઇ હતી. જેમા મહીસાગર પોલીસ ટીમ વિજયી બની હતી.

તા.28એ સુરક્ષા સેતુ મહીસાગર તથા જે.સી.આઇ. લુણાવાડાના સંયુકત ઉપક્રમે ફેંડલી ક્રીકેટ મેચ નવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ. જેમાં મહીસાગર પોલીસ વડા ડૉ.નરેન્દ્ર કે. અમીનના નેતૃત્વ હેઠળ PI સી.સી.ખટાણા, વા.કેપ્ટન, PI એમ.વી.બતુલ, PSI આર.જે.ચુડાસમા, PSI આર.ડી.ભરવાડ, PSI એ.જે.અસારી, મહીસાગર પોલીસ ઇલેવન ટીમ તથા JCI લુણાવાડાની ટીમ વચ્ચે મેચ યોજાઇ હતી. ટોસ જીતી પહેલો દાવ લેનાર મહી.પોલીસે 14 ઓવરમાં 114 રન કર્યા હતા. બાદ બીજા દાવમાં બેટીંગ કરવા ઉતરેલ JCIને હરાવી મહીસાગર પોલીસ ટીમ વિજયી બનેલ હતી.

લુણાવાડા ખાતે ફ્રેંડલી ક્રિકેટ મેચ યોજાઇ હતી. }જીગર પંડ્યા

અન્ય સમાચારો પણ છે...