તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા |અષાઢ સુદ પૂનમના દિને ગુરુપૂર્ણિમા મહોત્સવ કે.સી.શેઠ આર્ટસ કોલેજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા |અષાઢ સુદ પૂનમના દિને ગુરુપૂર્ણિમા મહોત્સવ કે.સી.શેઠ આર્ટસ કોલેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા |અષાઢ સુદ પૂનમના દિને ગુરુપૂર્ણિમા મહોત્સવ કે.સી.શેઠ આર્ટસ કોલેજ વિરપુરમાં ઉજવાયો હતો. જેમાં વેદમંત્ર ગાન વિદ્યાર્થીઓના ગુરુ વિશે વકત્વય થયા. જેમાં જયશ્રી અને શ્વેતાએ પોતાની ગુરુ વિશેની સમજ અન્ય વિદ્યાર્થીઓને આપી પોતાના અનુભવનો મૌલિકતાથી રજુ કર્યો હતો. કે.સી.શેઠ આર્ટસ કોલેજના આચાર્ય ડો.સુજીત ત્રિપાઠીએ ગુરુવંદના કરી વિદ્યાર્થીઓને પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો.એલ.એ.ઝાલએ કર્યુ હતુ.

વિરપુરમાં શેટ આર્ટસ કોલેજમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો