તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • લુણાવાડા |ગોવીંદગુરુ યુનિ.સંચાલિત શ્રી મહીસાગર સાયન્સ કોલેજ લુણાવાડામાં ગુરુપૂર્ણિમાનું ભારત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડા |ગોવીંદગુરુ યુનિ.સંચાલિત શ્રી મહીસાગર સાયન્સ કોલેજ લુણાવાડામાં ગુરુપૂર્ણિમાનું ભારતીય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડા |ગોવીંદગુરુ યુનિ.સંચાલિત શ્રી મહીસાગર સાયન્સ કોલેજ લુણાવાડામાં ગુરુપૂર્ણિમાનું ભારતીય સંસ્કૃતિમાં જે મહત્વ છે. તે મહત્વ સાથે સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગુરુ વિદ્યાર્થીને પારસ્પરિક જ્ઞાનની ધારાનું મહત્વ સમજાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અધ્યક્ષ પદેથી ચેરમેન અનીલભાઇ પંડયાએ વિદ્યાર્થીને પ્રગતિલક્ષી અને ભવિષ્યમાં પ્રત્યાયનનું મહતવ આપ્યુ હતુ. સંચાલક હરીભાઇ પટેલે વિદ્યાર્થીઓની વૈચારિક બૌદ્ધિક કૌશલ્યની વિશિષ્ટતા બહાર લાવવાનું જ્ઞાન આપ્યુ હતુ.

લુણાવાડામાં વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનુ સમજાવ્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો