Divya Bhaskar

Home » Madhya Gujarat » Mahisagar » Lunavada » Lunavada - મહી. જિલ્લામાં ગ્રામ્ય અને પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયાે

મહી. જિલ્લામાં ગ્રામ્ય અને પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયાે

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:36 AM

બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુરનાે સમાવેશ 47 ગામોની 5386 અરજીઓનો સ્થળ પર નિકાલ

  • Lunavada - મહી. જિલ્લામાં ગ્રામ્ય અને પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયાે
    રાજ્ય સરકાર દ્વારા ચોથા તબ્બકાનો યોજવામાં આવી રહેલા ‘‘સેવા સેતુ’’-૨૦૧૮ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્‍લામાં પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ નગરપાલિકા હોલ બાલાસિનોર ખાતે અને ગ્રામ્યકક્ષાના સેવા સેતુ કાર્યક્રમ લુણાવાડા તાલુકાના ખલાસપુર પ્રાથમિક શાળા, અને સંતરામપુરના તાલુકાના ઉખરેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગ્રામ્ય કક્ષાના સેવાસેતુ કાર્યક્રમો તા.૧૪ સપ્ટેમ્બર સવારના ૯ કલાકથી યોજવામાં આવ્યા હતા. પ્રાંત કક્ષાનો નગરપાલિકા હોલ બાલાસિનોર ૧, સેવાસેતું કાર્યક્રમ અને ગ્રામ્યકક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં લુણાવાડા તાલુકાના 17 ગામો તેમજ સંતરામપુર તાલુકાના ૪૭ જેટલા ગામોના લોકોએ આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી,

    ...અનુ. પાન. નં. 2

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending