• Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • લુણાવાડા રોડ પર મુખ્ય પાણીની લાઇન લીકેજથી પાણીનો બગાડ

લુણાવાડા રોડ પર મુખ્ય પાણીની લાઇન લીકેજથી પાણીનો બગાડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતરામપુર લુણાવાડા રોડ પર મુખ્ય પાણીની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો. આ પાઇપ ઉપર પ્લાસ્ટીકની થેલી અને પથ્થરો મુકીને કામ ચલાઉ બંધ કરાયુ હતુ. પણ તંત્ર દ્વારા મરામત કરવામાં આવતુ નથી. પાણીનો વેડફાટ અટકાવવા માટે તંત્ર નિષ્ક્રીય જોવા મળે છે.

મલેકપુરમાં વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં ભારે ખુશી
પંચમહાલ જિલ્લાના લુણાવાડાના મલેકપુર પંથકમા વરસાદનુ આગમન થતા ધરતીપુત્રોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. મલેકપુરમાં આ સાથે ખેજૂતો ખેતીકામમા પણ સંપુર્ણ રીતે જોતરાઈ ગયા છે. હાલ વિવિધ પાકોના બિયારણની રોપણી ખેતરોમાં શરુ કરવામાં આવશે. હાલ વરસાદી માહોલને કારણે મલેકપુર પ્રકૃતી ખીલી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...