તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Lunavada
  • મલેકપુર |તાજેતરમાં પોસ્ટ ખાતામાં થયેલા બદલીના ફેરફારમાં લુણાવાડા તાલુકાના મલેકપુર

મલેકપુર |તાજેતરમાં પોસ્ટ ખાતામાં થયેલા બદલીના ફેરફારમાં લુણાવાડા તાલુકાના મલેકપુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલેકપુર |તાજેતરમાં પોસ્ટ ખાતામાં થયેલા બદલીના ફેરફારમાં લુણાવાડા તાલુકાના મલેકપુર ગામની સબ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર જે.બી.ભાભોરની કડાણા બદલી થતા તેમની જગ્યાએ મલેકપુરમાં દાહોદથી એમ.સી.કોચરા હાજર થતા જે.બી.ભાભોરની વિદાય તેમજ હાજર થયેલાનું રૂ.111 તથા શ્રીફળ આપી ફુલહારથી વિદાય સન્માન મલેકપુરના સામાજીક કાર્યકર અને પ્રાથમિક શાળામાંથી નિવૃત શિક્ષક હરિપ્રસાદ રાવલે કર્યુ હતુ.

મલેકપુરની સબ પોસ્ટઓફિસમાં વિદાય સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...