નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં

આદિવાસી સમાજ દ્વારા વિવિધ તાલુકાઓમાં પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે વિશાળ રેલીઓ કાઢવામાં આવી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:11 AM
નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં

લીમખેડા| લીમખેડા જૂની મામલતદાર કચેરીના પ્રાંગણમાં રાજ્યના વાહન વ્યવહાર અને ગ્રામવિકાસ મંત્રી આર. સી ફળદુની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી યોજાઇ હતી. લીમખેડા તાલુકા આદિવાસી સમાજ દ્વારા નગરમાં પારંપરીક પહેરવેશમાં સાંસ્કૃતિક હથિયારો સાથે ભવ્ય રેલી યોજાઇ હતી.કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. ઝાલોદ |ઝાલોદ નગરમાં વિશ્વ આદિવાસી દિવસે સવાર માંથી જ આદિવાસી સમાજના લોકો સાંસ્કૃતિક વસ્ત્રો-શસ્ત્રો સાથે ઉમટી પડ્યા હતા. સંજેલી | સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા સવારના ૧૦ વાગ્યાના અરસામાં માંડલી રોડ પર આદિવાસી સમાજની પ્રજા એકઠી થઇ હતી. આદિવાસી પરંપરાગત વેશભુષા ધારણ કરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. ફતેપુરા, સુખસર | ફતેપુરા તાલુકા માં વિશ્વ આદિવાસી દિવસને લઇને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી ભાઇ ઓ દ્વારા ઠેર ઠેર ચા નાસ્તા અને લીંબુ શરબત ના સ્ટોલો પાણીની પરબો ઉભી કરાઇ હતી.એજ રીતે ગરબાડા, ધાનપુર તેમજ દેવગઢ બારિયામાં પણ ધામધૂમપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તસવીર -યોગેશ શાહ,દિપ્તેશ દેસાઇ, નરવતસિંહ પટેલિયા ,નીિલ સોની, સરફરાજ ગુડાલા, વિપુલ જોષી

ઝાલોદનગર

સંજેલી

ગરબાડા

ધાનપુર

નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં
નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં
નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં
નગરના માર્ગો પર પરંપરાગત આદિવાસી નાચ-ગાનના રંગ જામ્યાં
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App