તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૈસા બાબતે તકરાર થતાં ત્રણને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૈસા બાબતે તકરાર થતાં ત્રણને ઇજા
લીમખેડા. દાભડાના ગુલાબ મુનીયાં તથા પરિવારજનો ઘરે હતા. તે સમયે ગામના સંજય રામા મૂનિયા, મનોજ મુનિયા, રામાભાઈ મુનીયા, કસ્તુરીબેન મુનીયા સહિતના ચાર લોકો હાથમાં લાકડીઓ સાથે આવ્યા હતા. તેમજ તમે ઘાસના કેવા રૂપિયા માંગો છો કહી હુમલો કર્યો હતો. હુમલામાં ગુલાબભાઈ મુનિયા તથા મંગીબેન મુનીયા તેમજ શકુડીબેન મુનીયા સહિત ત્રણને ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...