ખેડા જિલ્લામાં 21મી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ખેડા જિલ્લામાં તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.21 ઓગસ્ટે બપોરે 3 કલાકે તમામ મામલતદાર કચેરીએ યોજાશે. આ માટેની અરજીઓ તા.10 ઓક્ટો. સુધીમાં મામલતદાર કચેરી નડિયાદ શહેર - ગ્રામ્ય, મહુધા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ,ખેડા,માતર, ઠાસરા, વસો અને ગળતેશ્વરની કચેરીઓમાં ત્રણ નકલમાં સુવાચ્ય અક્ષરોમાં, ફુલસ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...