તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાગામથી ભાવનગર ખોડિયાર મંદિરે સંઘનું પ્રસ્થાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા | નવાગામથી દર વરસે જતાં ભાવનગર ખોડિયાર મંદિરે સંઘનું પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી. જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિગેરે હાજર રહ્યાં હતાં. આ સંઘ છેલ્લા 23 વર્ષથી ભાવનગર ખોડિયાર મંદિરે દર્શન કરવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...