Divya Bhaskar

Home » Madhya Gujarat » Nadiad District » Kheda » રઢુ નૂતન વિદ્યાલયખાતે વન મહોત્સવ ઉજવાયો

રઢુ નૂતન વિદ્યાલયખાતે વન મહોત્સવ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:10 AM

ખેડા | તાલુકાના રઢુ ગામે આવેલી નૂતન વિદ્યાલય ખાતે 69મો તાલુકા વન મહોત્સવ યોજાયો હતો. જેમાં ખેડા તા. પં. ના પ્રમુખ...

  • રઢુ નૂતન વિદ્યાલયખાતે વન મહોત્સવ ઉજવાયો
    ખેડા | તાલુકાના રઢુ ગામે આવેલી નૂતન વિદ્યાલય ખાતે 69મો તાલુકા વન મહોત્સવ યોજાયો હતો. જેમાં ખેડા તા. પં. ના પ્રમુખ ઇતિક્ષાબહેન નિલેશકુમાર શાહ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર એ.એ. રાજ, નાયબ તાલુકા વિકાસ અધિકારી તથા નૂતન વિદ્યાલયના પ્રમુખ નરેન્દ્રસિંહ મહિડા વિગેરે હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending