આઇસરની બેટરી ચોરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

નડિયાદ | ખેડા તાલુકાની ખેડા કુમાર શાળા પાસે પાર્ક કરેલ આઇસરમાંથી કોઇ અજાણ્યો તસ્કર કંપનીની બેટરી કિ. રૂ. 4000ની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:06 AM
આઇસરની બેટરી ચોરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
નડિયાદ | ખેડા તાલુકાની ખેડા કુમાર શાળા પાસે પાર્ક કરેલ આઇસરમાંથી કોઇ અજાણ્યો તસ્કર કંપનીની બેટરી કિ. રૂ. 4000ની કિંમતની ચોરી જતાં આ મામલે નટવરભાઇ મગનભાઇ પરમાર (રહે.ખોડિયાર માતાનો ટેકરો, ખેડા) ની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

X
આઇસરની બેટરી ચોરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App