તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂકી-કઠણ જમીનના ખેડાણ માટે ઉપયોગી તાવડિયો હળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાવડીયો હળ (ડિસ્ક પ્લાઉ) ખેતરોમાં ઘણો ઉપયોગી સાબિત થાય છે. તેને ખેતરમાં ટ્રેક્ટર સાથે જોડીને ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રકારનું હળ, મુખ્ય ફ્રેમ, ડિસ્ક એસેમ્બલી, રોક શાફ્ટ, અને સ્પ્રિંગ આધારિત ફેરો વ્હીલ અને ગેજ વ્હીલ ધરાવે છે. બીજા થોડા મોડલોમાં ડિસ્ક પ્લાઉ 2, 3 અને 4 તળિયાવાળું હોય છે. તેમાં જરૂરિયાત પ્રમાણે થોડો વધારો કરી શકાય છે. તેનો ડિસ્ક એંગલ 40 બાય 45 કોણ, કટિંગ કરવાની પહોળાઈ પર અને તેનો ટીલ્ટ એંગલ 15-25 ઈંચ ઉંડાઈ પર આધાર રાખે છે. તાવડિયો હળ પ્રાથમિક ખેંડાણ માટે ઉપયોગી છે. ખાસ કરીને તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ચવડાવાળું હળ કઠણ અને સૂકી જમીનમાં ઉપયોગી નથી.

તાવડિયો હળ ખાસ કરીને કઠોર, સૂકી, પથરાળ અને ચીકણી જમીન માટે ઉપયોગી છે. કે જ્યાં જમીનનું ધોવાણ એ મોટી સમસ્યા છે. ત્યારે તે ઘણું ઉપયોગી સાબિત થાય છે.

ઊંડું ખેડાણ
અન્ય સમાચારો પણ છે...