તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલી ગામેથી અમરનાથ જવા માટે યાત્રાળુઓ રવાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા ¿ તાલુકાના કલોલી ગામથી અમરનાથ જવા માટે દર્શનાર્થીઓએ પ્રસ્થાન કર્યું છે. તેઓ 2જી જુલાઇના રોજ અમરનાથ ખાતે બાબાના દર્શન કરી આગળ ગોકુળ, મથુરા, વૃંદાવન જેવા તિર્થધામો ફરી પરત કલોલી ફરશે. જેમાં 30 જેટલાં યાત્રાળુઓ જોડાયાં હતાં. જેમાં ધોળકા, નાયકા, વિંઝોલ, અમદાવાદ, બોપલ જેવા આસપાસના ગામના લોકો જોડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...