તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kheda
  • શેઢી ગાંડીતૂર : ઠાસરના 8 ગામોના ખેતરો પાણી ભરાતા બેટમાં ફેરવાયા

શેઢી ગાંડીતૂર : ઠાસરના 8 ગામોના ખેતરો પાણી ભરાતા બેટમાં ફેરવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂરની સ્થિતિ સર્જાતા લોકોમાં ફફડાટ
શેઢી નદી પરથી પસાર થતાં પુલ પર 3થી 4 ફૂટ પાણી ભરાયા
ઠાસરા પંથકના ગામોમી સીમોમાં ઘૂ઼ંટણ સમા પાણી ફરી વળતા રહીશોને અવરજવરમાં પરેશાની.

ઠાસરાના ગ્રામજનોને 25 કિ.મી.નો ફેરો થયો, મુસાફરો હેરાન
શેઢી ગાંડીતૂર થવાથી ઠાસરા તાલુકાના વિવિધ ગામોનો રસ્તો ઠપ થતા અહીંના ગ્રામજનોની કફોડી હાલત થઇ હતી. તેઓનો ઠાસરા સાથેનો સીધો સંપર્ક કપાઇ ગયો હતો, અને અંદાજે 25 કિ.મી. ફરીને એટલે કે ચંદાસર અને ડાકોર ઉપર થઇને ઠાસરા અવરજવર કરવી પડી હતી. જોકે, કોઇ અધિકારી ગામોમાં ફરક્યા પણ નહોતા.

અન્ય સમાચારો પણ છે...