ખંભાત શહેર સહિત ગામોમાં BSNL સેવાના ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતશહેર તથા તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી બીએસએનએલ સેવા ઠપ્પ થઈ ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાની સાથે ભારત સરકારની બીએસએનએલ સેવા બંધ થઈ જવાથી ગામડાની ટેલીફોન અને ઈન્ટરનેટ સેવાઓને ભારે અસર થઈ રહી છે.વારંવાર ખોરવાઈ જતી બીએસએનએલ સેવા તાત્કાલીક શરૂ કરવા રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિવારણ આવતા ઉંદેલ, કરમસદ, વત્રા, ડાલી,.સહિતના છેવાડાના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...