• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • અનાથ હિન્દુ યુવતીનાં લગ્ન દરમિયાન મંડપમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા

અનાથ હિન્દુ યુવતીનાં લગ્ન દરમિયાન મંડપમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતમાંસ્થાનિક સ્વરાજની ચુંટણી પક્ષને આધારે નહિ પણ જ્ઞાતિને આધારે લડાતા દૂધ મંડળીની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાં બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસ સમર્થિત ક્ષત્રિય પેનલનો ભવ્ય વિજય થયો હતો.

રાલજ ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ અને ખંભાત તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ ભાઈલાલભાઈ પટેલની પેનલ અને હાલના વર્તમાન સરપંચ અને દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તેમજ કોંગ્રેસ કાર્યકર પ્રવિણભાઈ મકવાણાની પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. જેમાં પાટીદાર પેનલની સામે ક્ષત્રિય પેનલનો ભવ્ય વિજય થયો હતો. દૂધ મંડળીની ચૂંટણીમાં પુરુષોમાં ગણપતભાઈ સોલંકી, ચીમનભાઈ પરમાર, દિલીપભાઈ ઝાલા, નાનજીભાઈ વાઘેલા, પ્રવીણભાઈ મકવાણા, મફતભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ સોલંકી, સોમાભાઈ પરમાર, તેમજ મહિલાઓમાં કૈલાસબેન પરમાર,ચંપાબેન રાઠોડને ગ્રામજનોએ મત આપી વિજયી બનાવ્યા હતા.

ખંભાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું પરિણામ

બાળકોમાં જાગૃતિ કેળવવા 1લી જુલાઇ કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...