• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • એસઝેડ વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક દિન ઉજવાયો ખંભાત|ધીકેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત

એસઝેડ વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક દિન ઉજવાયો ખંભાત|ધીકેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસઝેડ વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક દિન ઉજવાયો ખંભાત|ધીકેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસઝેડ વાઘેલા હાઈસ્કૂલ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તે દિવસનું સંપૂર્ણ શૈક્ષણિક તથા વહીવટી સંચાલન કરવામાં આવ્યું હતું. પ્રસંગે આદિ ગોપાલભાઈ આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત 54 વિદ્યાર્થી ભાઈ - બહેનોએ શિક્ષક બન્યાં હતાં. જાયન્ટસ ગ્રુપ ફેડરેશનના પ્રમુખ યોગેશભાઈ પારેખ તથા જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ઇશ્વરભાઈ પરમાર અને અન્ય સદસ્યો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...