તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાલબારા રાજપૂતની પહેલ, ભભકાદાર પ્રસંગોને તિલાંજલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચૌલક્રિયાનો પ્રસંગ ઘરમેળે કૌટુંબિક રીતે ઉજવાય, બારમું જમણવાર પ્રથા નાબૂદ કરવી, રિંગ સેરેમનીથી લઈ ઝાક્મઝોળ વાળા લગ્નો-વરઘોડા, શસ્ત્રો તલવાર કે બંદુકનો પ્રસંગોમાં ઉપયોગ કરવા, શુભ પ્રસંગના આગલા દિને ઘરમેળે જમણવાર દોહિત્રપ્રથા બંધ કરવી, જન્મદિન તેમજ નુતનવર્ષ જેવી ઉજવણીઓમાં ખોટા ખર્ચ કરવા જેવી બાબતો ઉપર ભાલ બારા રાજપૂત સમાજ દ્વારા ખંભાત ખાતે વડીલો,શિક્ષકો,સમાજ સેવકો અને સામાજિક અગ્રણીઓની ઉપથિતિમાં ચિંતન કરવા આવ્યું.

ખંભાત ખાતે સમાજની ચિંતન શિબિરમાં બિનજરૂરી ખર્ચાઓ રોકી યુવાનો અને બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા વિચારણા કરવામાં આવી હતી.

સમાજની બેઠકમાં ખંભાત, તારાપુરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો