• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાતના જહાંગીરપુરા પ્રા.શાળામાંથી શિકોતરમાતા રાલેજ સ્થાનિક પ્રવાસ યોજાયો

ખંભાતના જહાંગીરપુરા પ્રા.શાળામાંથી શિકોતરમાતા રાલેજ સ્થાનિક પ્રવાસ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત ¿ જહાંગીરપુરા પ્રાથમિક શાળા (તાબે: ઉંદેલ)માથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. શાળા ના ધોરણ 1 થી 8 નાં બાળકો તેમજ શાળાના તમામ શિક્ષકો સાથે રાલેજ શિકોતરમાતાના મંદિરની તથા દરિયાની મુલાકાત લીધી હતી. ત્યાં બાળકોને વનભોજન કરાવવામાં આવ્યું હતુ. આ પ્રવાસ માટે જહાંગીરપુરાના વાલીઓએ ટ્રેકટર સેવામાં આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...