તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાત | ખંભાતનાકતકપુરમાં રહેતા રાજેશભાઇ સોલંકીએ હોમલોન લેવા માટે એસબીઆઇમાં

ખંભાત | ખંભાતનાકતકપુરમાં રહેતા રાજેશભાઇ સોલંકીએ હોમલોન લેવા માટે એસબીઆઇમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત | ખંભાતનાકતકપુરમાં રહેતા રાજેશભાઇ સોલંકીએ હોમલોન લેવા માટે એસબીઆઇમાં નોકરી કરતા બેન્કકર્મી પરિમલ પટેલને 8 માસ અગાઉ તમામ ડોક્યુમેન્ટ આપેલા. બેન્ક કર્મીએ કામ અર્થ 50 હજારની માંગણી કરતા તેમણે બેન્કના બીજા કર્મચારી કાગળો આપતા પરિમલ પટેલે રાજેશભાઇની મોબાઇલની દુકાને જઇ લાફો મારતા શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.

ખંભાતમાં હોમ લોન બાબતે બેન્કકર્મીએ યુવકને ફટકાર્યો

અન્ય સમાચારો પણ છે...