તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાતના સેવાકર્મી માસ્ટર પાઉલ પરમારનું નિધન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત | ખંભાતનાકર્મશીલ માસ્તર પાઉલભાઈ પરમારનું 84 વર્ષની વયે નિધન થયું છે. તેમની અંતિમ યાત્રામાં ગુજરાત કેથોલિક સંપ્રદાયના આર્ચ બિશપ થોમસ મેકવાન સહિત ધર્મગુરુઓ, સાધ્વી બહેનો, અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમની શોકસભા આગામી 16 જુલાઈએ સેન્ટ ઝેવિયર્સ સ્કુલના હોલમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...