• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાતમાં આદર્શ શાળાના મકાનનું લોકાર્પણ કરાશે ખંભાત| શહેરનીઆદર્શ નિવાસી શાળા

ખંભાતમાં આદર્શ શાળાના મકાનનું લોકાર્પણ કરાશે ખંભાત| શહેરનીઆદર્શ નિવાસી શાળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતમાં આદર્શ શાળાના મકાનનું લોકાર્પણ કરાશે ખંભાત| શહેરનીઆદર્શ નિવાસી શાળા (વિકસતી જાતિ)ના મકાનનો લોકાર્પણ કાર્યક્રમ 18મીને રવવારે બપોરે 1-00 કલાકે યોજાશે. પ્રસંગે રાજ્યના મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આત્મારામ પરમાર વિગેરે મહાનુભાવો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...