તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Khambhat
 • ખંભાત | ખંભાત ખાતે ખંભાતના યુવાઓ દ્વારા \"યુવા સંચાલિત માહિતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાત | ખંભાત ખાતે ખંભાતના યુવાઓ દ્વારા \"યુવા સંચાલિત માહિતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાત | ખંભાત ખાતે ખંભાતના યુવાઓ દ્વારા \\\"યુવા સંચાલિત માહિતી કેન્દ્રની\\\'શરૂઆત કરાઈ છે. જેમાં ખંભાત શહેર અને મોતીપુરા, નગરા, વટાદરા, વાડોલા, ઉંદેલ, નવાગામવાંટા, વટાદરા, જલુંધ સહિતના તાલુકાના ગામોના દરેક ધર્મના યુવા ભાઈઓ-બહેનો જોડાયા છે. ઉદ્દઘાટન કાર્યક્રમમાં પ્રા. શિક્ષણ અધિકારી કમલેશભાઈ સોલ઼કી, આઇ.સી.ડી.એસના દિપ્તીબેન, યુવા પત્રકાર-સલમાન પઠાણ, વડોલાના સરપંચ નીતિનભાઈ પઢીયાર, નવાગામવાંટાના સરપંચ, જાનીસાર શેખ, મુસ્તાકભાઈ જીતુભાઈ, જશીબેન, મંજુલાબેન અને તાલકાના યુવા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ખંભાતમાં યુવા સંચાલિત માહિતી કેન્દ્રનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો